| અનુક્રમ નંબર | સક્રિય ત્તત્વ અને તેનું પ્રમાણ | દવાનું પ્રમાણ | વ્યાપારી નામ | કઈ જીવાત માટે ઉપયોગી | |
|---|---|---|---|---|---|
| ૧૦ લીટર પાણી માટે જરુરી માત્રા | કી.ગ્રા./હેક્ટર માટે જરૂરી જથ્થો | |
|||
| 1. | ઈન્ડોકઝાકાર્બ ૧૪.૫ % એસ.સી | ૫ મિ.લિ | અવાન્ટ,દક્ષ,દાવા | જીંડવા કોરી ખાનાર અને અન્ય ઈયળ તેમજ ઈડાનાશક | |
| 2. | મેટાલ્ડીહાઈડ ૨.૫% ડી.પી | સ્નેઈલ કીલ ૨.૫% | સ્નેઈલ અને સ્વંગ | |
|
| 3. | ઈથોફેનપ્રોક્ષ ૧૦ % ઈસી | ૫ મિ.લિ | નુકીલ, ટેબ્રાન, પ્રાયમો | ચાવીને ખાનાર જીવાતો | |
| 4. | ડાયફેન્થીયુરોન ૫૦ % ડબલ્ય.પી | ૧૦ ગ્રામ | પોલો, લ્યુફેન્યુરોન, પેગાસર | ચૂસિયા પ્રકારની જીવાતો, પાનકથીરી,થ્રીપ્સ | |
| 5. | પાયરીડાઈલ ૧૦% ઈસી | ૧૦ થી ૧૨ મિ.લિ | ચેસ, પ્લેનમ, સુમીપ્લેયો | ચાવીને ખાનાર જીવાતો | |
| 6. | ફલુબેન્ડીએમાઈડ ૪૮% એસ.સી, ૨૪ એસ.સી | ૩ મિ.લિ | બેલ્ટ, કેમ | ચાવીને ખાનાર જીવાતો | |
| 7. | રાયનાક્ષીપાયર (કલોરએન્ટ્રાનિલિપ્રોલ) ૨૦% એસ.સી | ૩ મિ.લિ | કોરાઝેન, અલ્ટાકોર, ડુરીવો,વોલીઆમ ફલેક્ષી, વોલીઆમ ટર્ગો, વોલીઆમ એક્ષપ્રેસ | ચાવીને ખાનાર જીવાતો અને ચૂસિયા જીવાતો માટે | |
| 8. | એમીટ્રાઝ ૫% ઈસી | માઈટેક | પાનકથીરી | ||
| 9. | કલોરડીમેફોલાન ૪% ઈસી, ડબલ્યુ.એસ.પી. | એકેરોન, સ્પેનોન, બેરમટ, સી-૮૫૧૪, સીબા-૮૫૧૪, કારઝોલ,ફન્ડલ, ફૂન્ડેક્ષ, ગ્લેકોસ, ફન્ડલ ૫૦૦ | પાનકથીરી | |
|
| 10. | પાયમેટ્રોઝીન વે.પા. | ૨૫૦ ગ્રામ સ.તત્વ/હે | એન્ડેવોર, ફુલફીલ સ્ટલીંગ | |
|
| 11. | સ્પાયરોટેટ્રામેટ ૧૫૦ ઓડી | ૨.૫ મિ.લિ | મોવેન્ટો | એફીડ, સફેદમાખી, કથીરી, પાનકોરીયુ અન્ય ચૂસિયા જીવાતો | |
| 12. | સ્પાયરોટેટ્રામેટ ૧૨% + ઈમિડાકલોપ્રીડ ૩૬% (૪૮૦ એ.સી) | ૭૫ + ૨૨૫ ગ્રામ સ.ત./હે | પ્રતિકારકતા ધરાવતી ચૂસિયા જીવાતો માટે | |
|
| 13. | એસીફેટ ૫૦% + સાયપરમેથ્રીન ૫% ઈસી | ૧૦ મિ.લિ | ઉપેસી | ચૂસિયા પ્રકારની જીવાતો | |
| 14. | એસીફેટ ૨૫% + ફેનવાલ્કેટ ૩% ઈસી | ૧૦ મિ.લિ | ટાટા કોરાન્ડા, એસાફેન | ચૂસિયા પ્રકારની જીવાતો | |
| 15. | બુપ્રોફેઝીન ૫% + ડેલ્ટામેથ્રીન ૦.૬૨૫ % ઈસી | ૧૦ મિ.લિ. | ડાડેસી | ચાવીને ખાનાર જીવાતો | |
| 16. | બીટાસાયફલુથ્રીન ૧૨.૫% + કલોરપાયરીફોસ ૨૫% ઈસી . | ૧૦ મિ.લિ | બુલડોક, સ્ટાર . | ચાવીને ખાનાર જીવાતો | |
| 17. | કલોરપાયરીફોસ ૪૮% ઈસી + આલ્ફામેથ્રીન ૨.૪% ઈસી | ૧૦ મિ.લિ | કલોરગાર્ડ, ડુકોર્ડ | ચાવીને ખાનાર જીવાતો | |
| 18. | કલોરપાયરીફોસ ૧૫% ઈસી + આલ્ફામેથ્રીન ૧% ઈસી | ૧૦ મિ.લિ | ચાવીને ખાનાર જીવાતો | ||
| 19. | કલોરપાયરીફોસ ૫૦% ઈસી + સાયપરમેથ્રીન ૫% ઈસી | ૧૦ મિ.લિ | નુરેલ ડી-૫૦૫, એન્ડાકોન્ડા-૫૦૫ બીલબોસ-૫૦૫, બ્રહમાસ્ત્ર, ટેરર, કેનોન, ન્યુરોકોમ્બી, આર.એલ-૫૦૫ એકશન-૫૦૫, લારા, સુપર- ડી | ચાવીને ખાનાર જીવાતો | |
| 20. | કલોરપાયરીફોસ ૫૦% ઈસી + સ્પીનોસાડ ૨.૫% ઈસી | ૧૦ મિ.લિ | એમ્પરર | ચાવીને ખાનાર જીવાતો, થ્રીપ્સ | |
| 21. | સાયપરમેથ્રીન ૫% ઈસી +ઈથીઓન ૪૦% ઈસી | ૧૦ મિ.લિ | આઈ.આર.એલ. ૦૦૬, ફોલ્ફોસ, નગાટા, સ્પેકટ્રમ–ડી | પાન કથીરી, ચૂસિયા પ્રકારની જીવાતો | |
| 22. | સાયપરમેથ્રીન ૫% ઈસી + ટ્રાયઝોફોસ ૩૫% ઈસી | ૧૦ મિ.લિ | સાયફોસ | ચૂસિયા પ્રકારની જીવાતો | |
| 23. | સાયપરમેથ્રીન ૩% ઈસી + કિવનાલફોસ ૨૦% ઈસી | ૧૦ મિ.લિ | પ્રચંડ | ચાવીને ખાનાર જીવાતો | |
| 24. | ડેલ્ટામેથ્રીન ૧% ઈસી+ ટ્રાયઝોફોસ ૩૫% ઈસી | ૧૦ મિ.લિ | સ્પાર્ક, ડેલ્ટાફોસ, ફોકસ, કોમ્બી ડીટી | ચૂસિયા પ્રકારની જીવાતો | |
| 25. | ઈમિડાકલો પ્રીડ ૫૦% + બીટાસાયફલુથ્રીન ૫૦% ઈસી | ૧૦ મિ.લિ | કોન્ફીડોર અલ્ટ્રા | ચૂસિયા/ ચાવીને ખાનાર જીવાતો | |
| 26. | પ્રોફેનોફોસ ૪૦% + સાયપરમેથ્રીન ૫% ઈસી | ૧૦ મિ.લિ | પોલીટ્રીન સી, રોકેટ, પ્રોસ્પર ૪૪, સાય પ્રો | ચૂસિયા/ ચાવીને ખાનાર જીવાતો | |
| 27. | એસીફેટ ૫૦% + ઈમિડાકલો પ્રીડ ૧.૮% ઈસી | ૧૦ મિ.લિ | ચૂસિયા પ્રકારની જીવાતો | ||
| 28. | ફેનપ્રોપેથ્રીન + પાયરીપ્રોકસીફેન | ૧૦ મિ.લિ | સુમીપ્રેમ્પ્ટ | સફેદમાખી માટેની નવી દવા | |
| 29. | બીટાસાયફલુથ્રીન ૯% ઈસી + ઈમિડાકલો પ્રીડ ૨૧% ઈસી | ૧૦ મિ.લિ | સોલોમોન | ચૂસિયા/ ચાવીને ખાનાર જીવાતા | |
Tags
જંતુનાશકો