કૃષિ માર્કેટિંગ (એગ્રોમાર્ક) (AGMARK)

કૃષિ માર્કેટિંગ (એગ્રોમાર્ક) (AGMARK)
કૃષિ માર્કેટિંગ (એગ્રોમાર્ક) (AGMARK)

→ શરૂઆત : વર્ષ 1937

→ એગ્નોમાર્કનું ચિહ્ન વસ્તુ/પદાર્થની ગુણવતા દર્શાવે છે.

→ આ ચિહ્ન(માર્ક)ની ફાળવણી કેન્દ્રીય કૃષિ ઉત્પાદન (ગ્રેડિંગ અને માર્કિંગ) એકટ 1937 અનુસાર કરવામાં આવે છે.

→ એગ્રોમાર્કનું ચિહ્ન એ નિર્દેશ કરે છે કે તેની ગુણવત્તા કૃષિ ઉત્પાદન (ગ્રેડિંગ અને માર્કેટિંગ) કૃષિ અને ખેડૂત મંત્રાલય દ્વારા સૂચિત ગ્રેડ અનુસાર છે.


Website: https://agmarknet.gov.in/
→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post