ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ સ્ટાન્ડર્ડાઇઝેશન (ISO)
ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ સ્ટાન્ડર્ડાઇઝેશન (ISO)
→ ISO : International Organization for Standardization
→ સ્થાપના : 23 ફેબુઆરી 1947
→ ISO એક સ્વતંત્ર બિનસરકારી સંગઠન છે. જેમાં 167 સભ્યો છે.
→ તેનું કાર્ય મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય કે ધારાધોરણ અનુસાર આંતરરાષ્ટ્રીય સ્તરે પદાર્થ કે વસ્તુની ગુણવત્તાની ચકાસણી અને પ્રમાણીકરણ કરવાનું છે.
→ વડુમથક : જીનિવા, સ્વિટ્ઝર્લેન્ડ
website: https://www.iso.org