કૃષિ અને પ્રસંસ્કૃત ખાદ્ય ઉત્પાદ નિકાસ વિકાસ પ્રાધિકારણ (APEDA- Agricultural & Processed Food Products Export Development Authority )
byDigvijay Pargi -
0
કૃષિ અને પ્રસંસ્કૃત ખાદ્ય ઉત્પાદ નિકાસ વિકાસ પ્રાધિકારણ (Agricultural & Processed Food Products Export Development Authority- APEDA)
કૃષિ અને પ્રસંસ્કૃત ખાદ્ય ઉત્પાદ નિકાસ વિકાસ પ્રાધિકારણ (Agricultural & Processed Food Products Export Development Authority- APEDA)
→ APEDAની સ્થાપના વર્ષ 1985માં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અંતર્ગત કરવામાં આવી હતી.
→ APEDAનો અમલ 13 ફેબ્રુઆરી 1986ના રોજ થયો હતો.
→ વડુમથક - નવી દિલ્હી
→ અન્ય ક્ષેત્રીય કાર્યાલયો મુંબઈ, કોલકાતા, બેંગ્લોર, હૈદરાબાદ અને ગુવાહાટી છે.
→ જેનો મુખ્ય ઉદ્દેશ કૃષિ પેદાશની નિકાસને પ્રોત્સાહન માટે તથા ખેડૂતોને ઉત્તમ પાકના ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરવા તથા યોગ્ય વળતર પ્રાપ્ત થાય તે સુનિશ્ચિત કરવા માટે માર્ગદર્શન, આર્થિક સહાય, કૃષિ પેદાશનું સર્વેક્ષણ અને સંભાવનાઓનો અભ્યાસ કરવા માટેનો છે.
→ તે નિકાસને અનુરૂપ ઉત્પાદન, પેકેજિંગમાં સુધારો તથા પ્રસંસ્કરિત ખાદ્ય પદાર્થોના માર્કેટિંગને પ્રોત્સાહિત કરે છે.