અરડૂસા (અરડૂસી) (Ardusa)
અરડૂસા (અરડૂસી) (Ardusa)
→ વૈજ્ઞાનિક નામ: Ailanthus excelsa
→ અરડૂસાને ઔદ્યોગિક વૃક્ષ અથવા ખેડૂતના વૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે.
→ અરડૂસો એ સૂકા અને અર્ધ સૂકા વિસ્તારનું ઝડપથી વૃદ્ધિ અને વિકાસ પામતું પાનખર પ્રકારનું મધ્યમથી ઊંચું વૃક્ષ છે.
→ અરડૂસાને ઉત્તર ગુજરાતનું હવામાન વધુ અનુકૂળ આવે છે.
→ અરડૂસાનું લાકડું પ્લાયવુડ બનાવતી ફેકટરીઓમાં વપરાય છે.
→ તેના પાન ઘેટાં-બકરાં માટે પૌષ્ટિક ચારો છે.
→ તેનું આયુર્વેદિક મહત્વ પણ છે.