બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)
બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)
→ BIS : Bureau of Indian Standards
→ શરૂઆત : 1 એપ્રિલ 1977
→ BIS એ ગ્રાહકને ભારતીય ધારા ધોરણ અનુસાર પદાર્થ કે વસ્તુ તેમના સ્વાસ્થ્ય અનુસાર બનાવવામાં આવી છે કે નિર્માણ કરવામાં આવી છે. તે બાબતની ગેરન્ટી આપે છે.
Website: https://www.bis.gov.in/