| ડેરી નું નામ | જીલ્લાનું નામ |
|---|---|
| અમર ડેરી | અમરેલી |
| અમુલ ડેરી | આણંદ |
| ઉત્તમ ડેરી, અજોડ ડેરી, આબાદ ડેરી | અમદાવાદ |
| ગોપાલ ડેરી | રાજકોટ |
| દૂધધારા ડેરી | ભરૂચ |
| દૂધસરિતા ડેરી | ભાવનગર |
| દૂધસાગર ડેરી | મહેસાણા |
| પંચામૃત ડેરી | ગોધરા (પંચમહાલ) |
| બનાસ ડેરી | પાલનપુર (બનાસકાંઠા) |
| મધુર ડેરી, મધર ડેરી | ગાંધીનગર |
| માધાપુર ડેરી, સરહદી ડેરી | ભુજ |
| વસુંધરા ડેરી | નવસારી |
| સાબર ડેરી | હિંમતનગર (સાબરકાંઠા) |
| સુમુલ ડેરી | સુરત |
Tags
ડેરી