કૃષિમાં સર્વપ્રથમ
કૃષિમાં સર્વપ્રથમ
સૌપ્રથમ પાલતુ પ્રાણી કૂતરો, ઘેટું અને બકરી હતાં.
સૌપ્રથમ ફુમીજેન્ટ તરીકે હાઈડ્રોસાઈનિક એસિડ (HCN)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સૌપ્રથમ બી.ટી. કપાસની જાત બોલગાર્ડમાં (Cry1AC) જનીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
વિશ્વના સૌપ્રથમ કૃષિ પાક ઘઉં અને જવ હતા.
સૌપ્રથમ સ્થાનિક નર છોડનો ઉપયોગ કરીને છોલે ચણાની હાઈબ્રિડ જાત હરા છોલે નંબર - 1 વિકસાવેલી છે.
સૌપ્રથમ મકાઈની હાઈબ્રિડ જાત ગંગા 101(1961) છે.
સૌપ્રથમ હાઈબ્રિડ તુવેર જાત: ICPH-8(ICRISAT, હૈદરાબાદ)
સૌપ્રથમ હાઈબ્રિડ સૂર્યમુખીની જાત : BSH-1(Pro Agrow)
સૌપ્રથમ ફૂગ અને તેની જાતનું સંશોધન કરનાર વૈજ્ઞાનિક મિશેલી (Micheli)
સૌપ્રથમ ફૂગનાશક તરીકે સલ્ફરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સૌપ્રથમ જંતુનાશક તરીકે પેરિસ ગ્રીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સૌપ્રથમ હાઈબ્રિડ કપાસની જાત: H-4 (Surat, Gujarat)
સૌપ્રથમ બાસમતી ચોખાની અર્ધવામન જાત : પુસા બાસમતી-1(IARI)
રોકડિયા પાકોની ખેતી માટે સૌપ્રથમ હાઈબ્રિડ કેરીની જાત : મલ્લિકા (નીલમ- દશેરી) છે.
સૌપ્રથમ ઉચ્ચ ઉત્પાદન આપતી જુવારની જાત SV-I છે.
ભારતમાં જોવા મળેલી સૌપ્રથમ ચોખાની જાત IR-8 છે.
ભારતમાં પ્રમાણિત થયેલા સૌપ્રથમ ચોખાની જાત APRH-1 અને APRH-2 (1994) .
શૂન્ય ખેડ (Zero Tillage) ખેતી પદ્ધતિ સૌપ્રથમ અમેરિકા દ્વારા રજૂ કરવામાં આવી હતી.
તમાકુની સૌપ્રથમ હાઈબ્રિડ જાત GTH । છે.
સૌપ્રથમ ચોખાની વામન જાત TN 1 છે.
સૌપ્રથમ ઉચ્ચ ઉત્પાદન આપતી ચોખાની જાત જયા (TN 1×TI 41)
સૌપ્રથમ સરસવની હાઈબ્રિડ જાત : પુસા જય કિશન (BIO 902)
સૌપ્રથમ પરોપજીવી બેકટેરિયા ફાયર બ્લાઈટ ઓફ એપલ છે.
સૌપ્રથમ બાજરીની હાઈબ્રિડ જાત HB-1(1965) છે.
ભારતના પ્રથમ પ્લાન્ટ રોગ વૈજ્ઞાનિક જે. એફ દસ્તુર છે.
સૌપ્રથમ પરોપજીવી બેકટેરિયા ટી. જે. બ્રુરીલએ શોધ્યા હતા.