NAFED : નેશનલ એગ્રિકલ્ચર કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિ.

નેશનલ એગ્રિકલ્ચર કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિ.(NAFED)
નેશનલ એગ્રિકલ્ચર કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિ.(NAFED)

→ NAFEDનું પૂરું નામ : National Agricultural Cooperative Marketing Federation of India Ltd.

→ કૃષિ ઉત્પાદનોના વેચાણ માટે સહકારી ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તર પર NAFEDની સ્થાપના 2 ઓકટોબર, 1958માં કરવામાં આવી હતી.

→ તેનો મુખ્ય ઉદ્દેશ કૃષિ ઉત્પાદનોને સહકારી ધોરણે વહેંચીને ખેડૂતોને લાભ પહોંચાડવાનું છે.

→ વડુમથક - નવી દિલ્હી

→ આ સિવાય તે બાગાયતી અને વન પેદાશોનું માર્કેટિંગ, પ્રોસેસિંગ અને સંગ્રહ કરે છે.

→ તે જરૂરી કૃષિ મશીનરીનું વિતરણ કરે છે અને ખેડૂતોને જરૂરી બિયારણ, ખાતર, કીટનાશક વગેરે પ્રદાન કરે છે.

→ તે ખેડૂતોના પાકના ઉત્પાદનને આંતરરાજ્ય વ્યાપાર અને આયાત-નિકાસ માટે પ્રોત્સાહન આપે છે.

→ નાફેડ મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટી એક્ટ હેઠળ નોંધાયેલ છે.

→ Website: https://www.nafed-india.com/

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post