રાજ્યનાં શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહ માટેની યોજના | Best Livestock keepers Award
byDigvijay Pargi -
0
HTML CODE
રાજ્યનાં શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહ માટેની યોજના
→ રાજ્યમાં પશુપાલન ક્ષેત્રે પશુપોષણ, પશુ સંવર્ધન, પશુ રહેઠાણ, પશુ આરોગ્ય જેવા પશુપાલનના મહત્વના પાસાઓને આવરી લઈ આધુનિક સંશોધનોનો ઉપયોગ કરીને પશુપાલન વ્યવસાયને આદર્શ અને નફાકારક બનાવનાર પશુપાલકોને પ્રોત્સાહન આપવું અને તેમાંથી પ્રેરણા મેળવી અન્ય પશુપાલકો પણ આ રીતે પશુપાલન વ્યવસાય કરવા પ્રેરાય તેવો છે.
અરજદારની પાત્રતા
→ રાજયના વ્યકિગત પશુપાલકો દ્રારા પશુપાલન ક્ષેત્રમાં કરવામાં આવેલ નોંધપાત્ર કામગીરી સંદર્ભે પશુપાલક દરખાસ્ત કરી શકે છે. અગાઉના ત્રણ વર્ષોમાં વિજેતા થયેલ પશુપાલક અરજી કરી શકેશે નહીં.