બકમ નીમ (Malabar Neem)

બકમ નીમ (Malabar Neem)
બકમ નીમ (Malabar Neem)

→ વૈજ્ઞાનિક નામ : Melia dubia

→ બક્મ નીમને વિલાયતી નીમ, મલબાર નીમ, બર્માડેક, વ્હાઉટ જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે.

→ આ વૃક્ષનું વાવેતર ગુજરાતમાં મહેસાણા, ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લા પૂરતું મર્યાદિત છે.

→ ઉત્તર ગુજરાતમાં પિયત અને બિનપિયત વિસ્તારમાં કૃષિ વનીકરણ હેઠળ ખેડૂત ઉપયોગી વૃક્ષોનું વાવેતર વધી રહ્યું છે.

→ બકમ નીમનો ઉપયોગ પ્લાયવુડ ફેક્ટરી તેમજ પેપર પલ્પ ભનાવવા અને બાયોગેસ ઉત્પન્ન કરવા થાય છે.

→ બકમ નીમના લાકડાનો ઉપયોગ ફર્નિચર, બોકસ, થાંભલા અને ખેત ઓજારો બનાવવામાં થાય છે.

→ બકમ નીમનું લાકડું ઊઘઈ પ્રતિરોધક છે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post